Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૧૦-૭-ર૦૧૯ બુધવાર
અષાઢ સુદ-૯, ભડલી નોમ, રવિયોગ પ્રારંભ ૧૬-રર થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃヘકિ
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૧૧,
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૯
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૧ થી લાભ-અમૃત-૯-૩ર સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-પર સુધી, ૧૬-૧૩ થી ચલ-લાભ-૧૯-૩૪ સુધી, ર૦-પ૪ થી શુભ-અમૃત-ચલ-૦-પ૩ સુધી,
શુભ હોરા
૬-૧૧ થી ૮-રપ સુધી,
૯-૩ર થી ૧૦-૩૯ સુધી,
૧ર-પર થી ૧૬-૧૩ સુધી,
૧૭-ર૦થી ૧૮-ર૭ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
અહીં કોઇ જાતનો ઇગો ન રાખવો, જોઇએ લગ્ન જીવનના પ્રશ્નોને લઇને યુવતિના માતા પિતાને પણ ખૂબજ તનાવ રહે છે. ડીપ્રેશનમાં આવી જાય છે. જયારે સૂર્ય અને ચંદ્રની સ્‍થિતિ આ માટે જોવી જોઇએ. લગભગ બધા જ મા-બાપ પોતાના સંતાનોના સુખ માટે જીવનમાં ઘણુ બધુ જતું કરતા હોય છે તો ઘણા મા-બાપ સ઼તાનો માટે નહીં પણ ફકત પોતાના માટે જ જીવતા હોય છે પોતાના દીકરાની વહુને એટલો બધો પ્‍યાર દેવો જોઇએ કે બંને વ્‍યકિતઓ વચ્‍ચે લાગણીઓ વધે જયારે ઘણા મા બાપ યુવકનું લગ્ન જીવન કયારે તૂટશે તેવું પણ અમોને પૂછવા આવે છે હવે વાંચકો શું વિચારશે.