Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૦-૪-ર૦ર૦, શુક્રવાર
ચૈત્ર વદ-૩
વિંછુડો ૧૬-ર૬ થી ગુડ ફાઇડે, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૧-૩પ
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૩,
સૂર્યાસ્ત-૭-૦૪
જૈન નવકારશી-૭-રર
ચંદ્રરાશિ-તુલા (ર.ત)
૧૬-ર૬ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૪ સુધી, ૧ર-૪૮થી શુભ-૧૪-રર સુધી, ૧૭-૩૦થી ચલ-૧૯-૦૪ સુધી, ર૧-પ૬ થી લાભ-ર૩-રર સુધી
શુભ હોરા
૬-૩૩ થી ૯-૪૦ સુધી,
૮-૩૮થી ૯-૪૦ સુધી,
૧૦-૪૩ થી ૧૧-૪૬ સુધી,
૧૩-પ૧ થી ૧૬-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં લગ્નેશથી મહત્વતા છે તેટલી જ મહત્વતા આઠમા સ્થાનની છે. અહીં ઘણા લોકો આઠમા સ્થાનમાં રહેલા ગ્રહોને ખૂબજ ખરાબ ગણે છે, પણ ખરેખર તેવું નથી હોતું. આ સ્થાનમાં રહેલા ગ્રહોનું પણ જીવનમાં ખૂબજ મહત્વ રહેલ છે. અહીં રહેલા ગ્રહો જીવનમાં રાજયોગ પણ બનાવે છે. આઠમુ સ્થાન જીવનમાં વીલ વારસા માટેનું કહી શકાય. તે ઉપરાંત ગુઢ રહસ્યો મેડીકલ લાઇન-આયુષ્યની બાબતોની જાણકારી પણ આ સ્થાનમાંથી મલી શકે છે. અહીં કયારે તબીયત બાબત વધુ કાળજી લેવી તે બાબતનો પણ નિર્દેશ મલી શકે છે. તબીયત કંઇ બીમારીથી બગડશે તે બાબતની જાણકારી મલી શકે છે. રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા નકારાત્મક વિચારો ટાળવા.