Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૮
તા.૯-૧ર-ર૦૧૮ રવિવાર
માગસર સુદ-બીજ,સિદ્ધિયોગ-
સૂર્યોદયથી ૮-૦૮ સુધી,
રાજયોગ-૮-૦૮થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-ધન
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૬,સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૪
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૭થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૯ સુધી, ૧૪-૦૦થી ૧પ-ર૧ સુધી શુભ-ચોઘડીયા , ૧૮-૦૩થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૦ સુધી,
શુભ હોરા
૮-૧૦થી ૧૦-પર સુધી, ૧૧-૪પથી ૧ર-૩૯ સુધી, ૧૪-ર૭થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦૩થી ૧૯-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો સૂર્ય મંગળ હોય તો સામાન્ય જાણકાર વ્યકિત આવા યોગને ખરાબ ગણે છે. ખરેખર વાસ્તવમાં એવું નથી હોતું કારણ કે કોઇ બે ગ્રહો સાથે છે તો કયારેક તેનું મહત્વ ખૂબજ વધી જાય છે. શ્રીમતિ માર્ગરેટ થૈચરની કુંડલીમાં જન્મના સૂર્ય અને મંગળ બારમે છે. તુલા લગ્ન છે અને સાતમાનો માલીક બને બીજા સ્થાનનો માલીક મંગળ બને છે જે બારમે સૂર્યની સાથે છે. લગ્નમાં તુલાનો શનિ બુધ છે. ગુરૂનું બળ ખૂબજ સારૂ છે. ધન રાશિનો સ્વગૃહી ગુરૂ છે જે જન્મના ચંદ્રની સાથે નવપંચમ યોગ બનાવે છે. તેમની કુંડલીમાં રાજયોગ-માલવ યોગ બુદ્ધિાદિ યોગ અને ગજકેસરી યોગ બને છે. તેઓ પણ શ્રી અટલજીની જેમ સારા લેખક હતાં અને તેમાં પણ તેમણે નામના મેળવેલી ટુંકમાં શનિ વિશે કે રાહુ વિશેની ગેર જીવનમાં અશાંતિ ઉભી કરે છે અથવા કાલ્પનીક ભય રખાવે છે. રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા.