Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૯-૬-ર૦૧૮ શનિવાર
અધિક જેઠ વદ-૧૦,
પંચક ર૩-૧૦ સુધી,
ભદ્રા-૧ર-પ૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૭
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ- મીન (દ,ચ,ઝ,થ)
ર૩-૧૦ થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતિ
કાર્યોનો શુભ સમય
૭-૪૪ થી શુભ-૯-રપ સુધી,
૧ર-૪૬ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૪૯ સુધી, ૧૯-ર૯થી ર૦-૪૯ સુધી, રર-૦૮ થી શુભ-અમૃત-ચલ-ર-૦૬ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી,
૧૦-૩ર થી ૧૩-પ૪ સુધી,
૧પ-૦૧ થી ૧૬-૦૮ સુધી,
૧૮-રર થી ર૧-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
મારા દરેક લેખમાં મેં લખેલ છે કે મકર રાશિનો ગુરૂ ખરાબ ફળ આપે છે તેવું જયોતિષ ન જાણતા લોકો અથવા અધુરૂ જ્ઞાન ધરાવતા લોકો કહેતા હોય છે. ખરેખર એવું નથી હોતું મકર રાશિનો ગુરૂ ખૂબજ સારૂ ફળ આપે છે. અહીં પ્રસિદ્ધ હાસ્ય લેખકની કુંડલીમાં મકર રાશિનો ગુરૂ -અભ્યાસમાં પણ સફળતા અપાવી શકે છે. વિનોદ ભટ્ટ-કાયદા શાસ્ત્રની ડીગ્રી મેળવેલ તેઓએ ઇન્કમટેક્ષ અને સેલ્સટેકસ સલાહકાર તરીકે પણ સારી નામના મેળવેલ મતસબ કે જો જન્મનો ગુરૂ મકર રાશિમાં હોય તો ખરાબ ફળ મલશે તેવું ન માનવું.