Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૯-પ-ર૦૧૯ ગુરૂવાર
વૈશાખ સુદ-પ,
ભગવાન સોમનાથ પ્રતિષ્ઠા દિન, રવિન્દ્રનાથ ટાગોર જયંતિ, સિદ્ધિયોગ-રવિયોગ-૧પ-૧૭થી આદ્યશંકરાચાર્ય જયંતિ,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મિથુન
મંગળ-મિથુનમાં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧ર,
સૂર્યાસ્ત-૭-૧૪,
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ-મિથુન (ક,છ,ધ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧રથી શુભ-૭-પ૦ સુધી,
૧૧-૦૬થી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૦ સુધી, ૧૭-૩૮થી
શુભ-અમૃત-ચલ-રર-૦૦
શુભ હોરા
૬-૧રથી ૭-૧૭ સુધી,
૯-ર૮થી ૧ર-૪૯ સુધી,
૧૩-૪૯થી ૧૪-પપ સુધી,
૧૭-૦પ થી ર૦-૧૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
જો શુક્ર અને શનિ બળવાન હોય અને મંગળની મહાદશા ચાલતી હોય તો આવી વ્યકિતઓએઆર્ટ લાઇન તરફ ધયાન દેવું જોઇએ. આર્ટ લાઇનમાં બ્યુટી પાર્લર પણ આવી જાય અને હેર કટીંગ પણ આવી જાય તે ઉપરોકત સંગીત ડ્રાન્સ જેવી લાઇનમાં પણ જરૂર સફળતા મલી શકે છે. ફકત સ્કૂટરના પંચર રીપેર કરીને પણ લાભ મલી શકે છે અને આજીવિકાનું સાધન બની શકે છે. ઘણા લોકોને આવું કામ નથી ગમતું તેઓ હંમેશા બેકાર રહે છે અથવા તો પોતાની પાસે ઉંચી ડીગ્રી હોવી જોઇએ અને તે ડીગ્રી પ્રમાણે તેને કામ પણ આવડતું હોવું જોઇએ