Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૮-૧૨-ર૦૧૯,રવિવાર
માગસર સુદ-૧૧
મોક્ષદા એકાદશી-રાજગરી,
વૈકુંઠ એકાદશી, ગીતા જયંતિ, જૈન-મૌની એકાદશી, પાટોત્સવ-લોસ એન્જલસ,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ,
સૂર્યાસ્ત-૬-૦૧,
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્રરાશિ- મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૬ થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૯ સુધી, ૧૪-૦૦થી શુભ-૧પ-ર૧ સુધી, ૧૮-૦ર થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૦ સુધી,
શુભ હોરા
૮-૦૯થી ૧૦-પ૧ સુધી, ૧૧-૪પથી ૧ર-૩૯ સુધી, ૧૪-ર૭થી ૧૭-૦૮ સુધી, ૧૮-૦ર થી ૧૯-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે ફકત ગ્રહો જ મદદ કરે છે. તેવું ન માનવું કારણ કે તમારા ગ્રહોની સાથે સાથે તમારા જીવનની લાઇફસ્ટાઇલ કેવી છે તે પણ તમારા ગ્રહો જેવું જ કામ કરે છે. તમો કેવી વ્યકિતનું માર્ગદર્શન લ્યો છો તેની પાસે કેવું નોલેજ છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. જો દોરાધાગા કે અંધ શ્રદ્ધામાં કોઇ તમોને ડુબાડી દેશે તો શું થઇ શકે તે તમારા પોતે વિચારવાનું રહે છે. ખૂબજ ભણેલ ગણેલ લોકો પણ અંધશ્રદ્ધામાં ડુબી જતા જોવામાં આવે છે. સતત વ્યર્થ દલીલ બાજીમાં સમયનો વ્યય કરે છે અને કાર્ય પ્રત્યે બેદરકાર રહે છે અને પછી નસીબને દોષ આપે છે. આવી વ્યકિતઓએ રોજ સૂર્ય નમસ્કાર કરવા કાઉન્સેલીંગ કરાવી લેવું.