Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૮-૭-ર૦રર,શુક્રવાર
અષાઢ સુદ-૯
ભડલી નોમ
રવિયોગ પ્રારંભ ૧ર-૪૪થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-મેષ
બુધ-મિથુન
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૦,
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૮
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
રાહુ કાળ ૧૧-૧૧થી ૧ર-પર
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપથી ૧૩-૧૯સુધી
૬-૧૦ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૧ સુધી, ૧ર-પર થી
શુભ-૧૪-૩ર સુધી,
૧૭-પ૩ થી ચલ ૧૯-૩૪ સુધી
રર-૧૩ થી લાભ ર૩-૩૩ સુધી
શુભ હોરા
૬-૧૦ થી ૯-૩૧ સુધી,
૧૦-૩૮ થી ૧૧-૪પ સુધી,
૧૩-પ૯ થી ૧૭-ર૦ સુધી
૧૮-ર૭ થી ૧૯-૩૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્‍યકિતઓ જીવનમાં એટલી બધી અંધ શ્રધ્‍ધામાં ડૂબી જાય છે કે તેમને તેમાંથી બહાર કાઢવી મુશ્‍કેલ બની જાય છે. તેઓએ કોઇને પણ જન્‍માક્ષર બનાવેલ હોય છે ત્‍યારે દરેક જયોતિષીઓ અથવા જયોતિષના શોખીનોએ જન્‍માક્ષર સારા નથી તેવી જ વાતો કરેલ હોય છે અને જેને લઇને જન્‍માક્ષર બનાવનાર વ્‍યકિત ડીપ્રેશનમાં આવી જાય છે હતાશ થઇ જાય છે અને મનમાં સતત નબળા વિચારો અને કારણ વગરની કેટલી બધી વિધીઓ કરાવીને આર્થિક રીતે પણ મુશ્‍કેલીમાં આવી જાય છે અને સતત સમયનો વ્‍યય પણ થાય છે. પૈસા ખર્ચીને હાથે કરીને પોતાના ગ્રહોને નબળા પાડી દયે છે તો આ બાબત સમજદારી કેળવવી રોજ સવારે મા-બાપના આર્શિવાદ લેવા ગાયત્રી મંત્ર બોલવો.