Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૮-૬-ર૦૧૯ શનિવાર
જેઠ સુદ-૬
સૂર્ય છઠ્ઠ, સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં, વરસાદના યોગ બને
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કર્ક
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃヘકિ
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૩,
સૂર્યાસ્‍ત-૭-ર૭,
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
૧૭-રર થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્‍લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૪ થી શુભ-૯-રપ સુધી, ૧ર-૪૬થી ચલ-લાભ-અમૃત-૧૭-૪૮ સુધી, ૧૯-ર૯થી લાભ-ર૦-૪૮ સુધી, રર-૦૦થી શુભ-અમૃત-૦-૪૩ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી,
૧૦-૩રથી ૧૩-પ૩ સુધી,
૧પ-૦૧ થી ૧૬-૦૮ સુધી
૧૮-રર થી ર૧-૧પ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
સામાન્‍ય રીતે બળવાન લાગતો રાજયોગ ફળાદેશ બાબત મતલબ કે જોઇએ તેટલો લાભ આપતો નથી અથવા ઘણા લોકો જન્‍માક્ષર બતાવવા આવે ત્‍યારે એવું કહેતા હોય છે કે ઘણા બધા જયોતિષો કહેવાતા લોકોને જન્‍મકુંડલી બતાવી છે અને તેઓ કહેલ વીધી કરાવેલ છે છતાં પણ કોઇ ફળાદેશ પ્રમાણે ફળ મળતું નથી તો શું સમજવુ઼ શું જયોતિષ શાષા ખોટુ છે ખરેખર એવું નથી હોતુ પણ જયોતિષ જાણનાર અથવા ફળાદેશ બતાવનારનું પોતાનું નોલેજ હોતું નથી. અહીં એક વાત ધ્‍યાનમાં રાખવી કે ગ્રહો દરેક વ્‍યકિતને અસર કર્તા હોય છે પછી તે પોતે જયોતિષ હોય તો પણ અસર કરે જ છે ધર્મથી બચી જવાય છે.