Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૮-૬-ર૦૧૮ શુક્રવાર
અધિક જેઠ વદ-૯, પંચક, સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ, શુક્ર રાશિ પરિવર્તન કરશે, અમૃતસિદ્ધિ યોગ-ર૩-૦ર થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૭
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ- મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
કાર્યોનો શુભ સમય
૬-૦૩થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૪૬ થી શુભ-૧૪-ર૭ સુધી ૧૭-૪૮ થી ચલ-૧૯-ર૯ સુધી,
શુભ હોરા
૬-૦૩ થી ૯-રપ સુધી,
૧૦-૩ર થી ૧૧-૩૯ સુધી,
૧૩-પ૩ થી ૧૭-૧પ સુધી,
૧ ૮-રર ી ૧૯-ર૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
હાસ્ય લુેખક કે સારા લેખક બનવા માટે કેવા ગ્રહો જોઇએ-પ્રસિદ્ધ હાસ્ય લેખક-વિનોદ ભટ્ટનો જન્મ તા. ૧૪-જાન્યુઆરી ૧૯૩૮માં થયેલ. તેઓશ્રી ધન લગ્ન લઇને જન્મેલા જન્મલગ્નમાં જ શુક્ર બુધની યુતિ જબરજસ્ત બુદ્ધિશાળી બનાવે છે સાથે સાથે કલ્પના શકિત ખૂબજ બળવાન હોય છે. ભાગ્યેશ સૂર્ય શનિના ઘરમાં છે અને તેની સાથે ગુરૂ બીરાજમાન છે. જન્મકુંડલીમાં જેમ ગુરૂ ચંદ્ર રાજયોગ બનાવે છે તેવી રીતે સૂર્ય અને ગુરૂ પણ ખૂબજ પ્રીતષ્ઠા અપાવે છે તેઓશ્રી તેમના ફીલ્ડમાં ખૂબજ નામના મેળવેલ સાથે સાથે બુધ શુક્ર મોજશોખ તરફની વૃત્તિ પણ બતાવે છે.
  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST