Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૭-૧૨-ર૦રર બુધવાર
માણસર સુદ -૧૪
વ્રતની પૂનમ
દત્ત ભગવાન જયંતિ
રવિયોગ ૧૦-રપ સુધી
પૂનમ સવારે ૮-૦ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્‍ત-૬-૦૧,
જૈન નવકારશી- ૮-૦૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧ર-૩૮થી ૧૩-પ૯સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧પ લાભ-અમૃત ૯-૫૭ સુધી
૧૧-૧૭ થી શુભ ૧ર-૩૮ સુધી
૧પ-૨૦ થી ચલ-લાભ ૧૮-૦૨ સુધી
૧૯-૪૧ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૯ સુધી
શુભ હોરા
૭-૧૫ થી ૯-૦૩ સુધી,
૯-પ૭ થી ૧૦-પ૦ સુધી,
૧ર-૩૮ થી ૧પ-ર૦ સુધી
૧૬-૧૪ થી ૧૭-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ લગ્નમાં કેન્‍દ્રમાં ચંદ્ર હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ મહેનતુ હોઇ શકે પણ અહીં નક્ષત્રને ધ્‍યાનમાં લેવાની ખાસ જરૂર રહે છે. ઘણી વખત આવા યોગ ધરાવતી વ્‍યકિત કન્‍ફયુઝ રહે છે. મતલબ કે કોઇપણ મહત્‍વના નિર્ણયો લઇ શકતા નથી. આવી વ્‍યકિતઓએ રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્ર મનમાં બોલવો. આવી વ્‍યકિતઓ - અંધશ્રધ્‍ધામાં પણ ડૂબી શકે છે અને પછી તેમાંથી બહાર નીકળવુ મુશ્‍કેલ બની જાય છે. તકલીફો વાળા સમયમાં વ્‍યકિત કોઇ આશરો શોધે છે અને આવા સમયે કોઇ એવી વ્‍યકિતનો આશરો મળે છે કે પછી જીવનમાં બરબાદી સિવાય કશું જ નથી તેઓ અહેસાસ થાય છે.