Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૭-૧ર-ર૦ર૧ મંગળવાર
માગસુદ સુદ-૪
આંગરકા વિનાયક ચતુર્થી
ભદ્રા ૧૩-૦૧ થી ર૩-૪ર
રવિયોગ ર૪-૧ર સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-ધન
મંગળ-વૃશ્ચિક
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી- ૮-૦૩
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
૭-૪૬ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉંતરાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૭ થી અભિજિત ૧ર-પ૯ સુધી
૯-પ૭ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૯ સુધી ૧પ-ર૦ થી શુભ
૧૬-૪૧ સુધી ૧૯-૪૧ થી લાભ ર૧-ર૦ સુધી, રર-પ૯ થી શુભ-અમૃત-ચલ ર૬-૧૮ સુધી
શુભ હોરા
૯-૦૩ થી ૧૧-૪૪ સુધી, ૧ર-૩૮ થી ૧૩-૩ર સુધી, ૧પ-ર૦ થી ૧૮-૦ર સુધી, ૧૯-૦૮ થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જે રીતે લગ્ન સ્થાનનું મહત્વ રહેલ છે. તે રીતે સાતમા સ્થાનનું પણ ખુબ જ મહત્વ રહેલ છે. સાતમુ સ્થાન એટલે જીવનનો મહત્વનો પરિવર્તન યોગ આ સ્થાન દ્શ્ય અને અદ્શય બને સ્થાનમાં આવે છે. મતલબ કે જે દેખાય છે તે નથી હોતુ અને જે નથી દેખાતુ તે હોય છે. આ બહુ જ ગહન વિષય છે. જેથી આપણે સામાન્ય બાબત ઉંપર જ ફોકસ કરશુ જેમ કે આ સ્થાનમાં કયાં ગ્રહો છે તે ખુબ જ મહત્વ છે જે આ સ્થાનમાં પરિવર્તન યોગ બનતો હોય તો લગ્ન પછી ખુબ જ સારો ભાગ્યોદય બને છે. જીવનસાથી ખૂબ જ સમજદાર મળે છે.