Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૭/૧ર/ર૦૧૭,ગુરૂવાર
માગસર વદ-૪,
પાંચમનો ક્ષય છે.
ગુરૂ પૃષ્યામૃત સિદ્ધિયોગ, સૂર્યોદયથી ૧૯-પ૪ સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧પ થી શુભ-૮-૩૬ સુધી,
૧૮-૧૮ થી ચલ-લાભ-અમૃત-
૧પ-ર૦ સુધી, ૧૬-૪૧ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૧
શુભ હોરા
૭-૧પ થી ૮-૦૯ સુધી,
૯-પ૭થી ૧ર-૩૯ સુધી,
૧૩-૩૩ થી ૧૪-ર૭ સુધી,
૧૬-૧૪ થી ૧૯-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
'કુંડલી જાગૃતિ' :- કુંડલીની જાગૃતિ માટે પ્રાણાયમ અને યોગ ખૂબજ જરૂરી છે. આપણે જયારે શ્વાસ લેતા હોય ત્યારે ડાબી નાસિકા કે જમણી નાસિકા ચાલતી હોય છે કયારેક બંને નાસિકાઓ એકસાથે ચાલતી હોય છે. ડાબી નાસિકાને ઇડા કહેવાય છે અને જમણી નાસિકાને પિંગલા કહેવાય છે. ડાબી તરફનો શ્વાસ જયારે ચાલતો હોય છે તેને રજસ પ્રભાવશાળી ગણાયો ઇડાના અધિષ્ઠાતા દેવ ચંદ્ર છે અને પિંગલાનો દેવ સૂર્ય છે.-જો બંને નાસિકા ચાલતી હોય તો તેનાથી સુષુપ્ત ક્રિયાશીલ બંને છે અને મેડીટેશન ધ્યાન દેવી દેવતાઓના જાપ કરવા બીમારી દૂર કરવા ધ્યાન કરવું. ઇશ્વરની ગેબી શકિત પ્રાપ્ત થાય છે. જન્મકુંડલીના ફળાદેશમાં પણ વધુ સારી સફળતા મલે છે. પોતાની તન્દુરસ્તી પ્રમાણે ધ્યાનમાં બેસીને જાપ કરવા આ જાપ મનમાં કરવા.