Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૭-૮-ર૦રર રવિવાર
શ્રાવણ સુદ-૧૦
વિંછૂડો
રવિયોગ - અહોરામ
મૃત્‍યુયોગ સૂર્યોદયથી ૧૬-૩૦
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મીન
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-રર
સૂર્યાસ્‍ત- ૭-ર૩,
જૈન નવકારશી- ૭-૧૦
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
રાહુ કાળ ૧૭-૪પ થી ૧૯-ર૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૭થી ૧૩-૧૯સુધી
૭-પ૯ થી ચલ-લાભ-અમૃત
૧ર-પ૩ સુધી ૧૪-૩૦ થી શુભ
૧૬-૦૮ સુધી ૧૯-ર૩ થી
શુભ-અમૃત-ચલ ર૩-૩૦ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૩ થી ૧૮-૧૮ સુધી, ૧૯-ર૩ થી ર૦-ર૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍માક્ષરમાં જો રાહુ દશમે હોય તો આવી વ્‍યકિત ખુબ જ મહેનતુ હોય તો જરૂરથી તેઓને ખુબ જ સારી નામના પ્રતિષ્‍ઠા મળે છે. પોતાના ફીલ્‍ડમાં ખુબ જ સારા નામના અને સારા સફળતા મેળવે છે. જન્‍મ કુંડલીમાં જો જન્‍મ લગ્નથી પાંચમા સ્‍થાનમાં રાહુ હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ મહેનતુ ઉદાર અને બુધ્‍ધિજીવી હોય છે. પણ જો જયોતિષના ચકકરમાં પડી જાય છે તો અંધ શ્રધ્‍ધામાં અટવાઇ જાય છે અને વહેમમાં પડી જાય છે જેથી પ્રગતિ થતી નથી આવી વ્‍યકિતઓએ ગ્રહો બાબત યોગ્‍ય માર્ગદર્શન લેવું જોઇએ શેર સટામાં લાલચ ન રાખવી તો આવી વ્‍યકિત જરૂરથી સારૂ કમાઇ શકે છે. અને સમાજમાં માન પ્રતિષ્‍ઠા પણ મેળવે છે. રોજ વડીલોને પગે લાગવું આર્શિવાદ લેવા રોજ સવારે ઓમ નમઃ શિવાયના જાપ કરવા, દાન-પુન પણ કરવું.