Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-૬-ર૦ર૦,રવિવાર
જેઠ વદ-ર, કુમારીકા વ્રત, સિદ્ધિયોગ-સૂર્યોદયથી ૧૪-૧૧, રાજયોગ-૧૪-૧પથી સૂર્યોદય , સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં ર૪-૩૧થી
સૂય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-કુંભ
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૮
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ-ધન(ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૪ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૬ સુધી, ૧૪-ર૭થી શુભ-૧૬-૦૭ સુધી, ૧૯-ર૮થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૭ સુધી,
શુભ હોરા
૭-૧૧થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૯થી ૧ર-૪૬ સુધી, ૧પ-૦૦થી ૧૮-ર૧ સુધી, ૧૭-૧૪થી ૧૮-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે દાનપુન કરવાથી અને કોઇને કોઇ પણ રીતે મદદ કરવાથી સાચુ માર્ગદર્શન અને તેનું ભલુ શું કરવાથી થશે અથવા તેણે તેની લાઇફ સ્ટાઇલમાં શું ફેરફાર કરવો તે પણ ખૂબજ જરૂરી છે. આ કળીયુગ ચાલે છે અહીં મા-બાપ પોતાના સ્વાર્થ ખાતર પોતાના સંતાનોનું હીત નથી જોતા તેવી જ રીતે સંતાનો પણ પોતાના મા-બાપને કેમ સાચવવા તે પણ નથી સમજતા-માનવતા નથી રહી સ્વાર્થ વૃતિ છે, પણ જો આવા સમયમાં પણ જેઓ પોતાની માનવતાને ધ્યાનમાં રાખે છે તો તેને ઇશ્વર જરૂરથી મદદ કરે છે-હંમેશા સત્યને હેરાન થવું પડે છે. પણ છેવટે સત્યનો વિજય થાય છે તેવું આપણે માનવું રહ્યું. જરૂરીયાત વાળી વ્યકિતને દાન કરવું આપણો આત્મ તેજોમય રહે તે માટે ધ્યાન ધરવું-મેડીટેશન કરવું.