Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૭-ર-ર૦ર૧ રવિવાર
પોષ વદ-૧૧
ષટતિલા એકાદશી
સ્માર્ત
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-રપ,
સૂર્યાસ્ત-૬-૩૭
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
૧૬-૧પ થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
વિંછુડો ૧૬-૧પ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૯ થી ૧૩-ર૪ સુધી
અભિજીત-૮-૪૮થી ચલ-લાભ-અમૃત ૧૩-૦૧ સુધી, ૧૪-રપ થી શુભ-૧પ-પ૦ સુધી ૧૮-૩૮ શુભ-અમૃત-ચલ ર૩-રપ સુધી
શુભ હોરા
૮-ર૦ થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦પથી ૧૩-૦૧ સુધી, ૧૪-પ૩ થી ૧૭-૪ર સુધી, ૧૮-૩૮ થી ૧૯-૪ર સુધી
બ્રહ્માંડના સીતારા
- સંતાનોની સગાઇ કરવા બાબત ઘણી વખત ગ્રહોની ચાલ અવરોધ કરે છે. અથવા સારૂ ઠેકાણુ હાથમાંથી જતુ રહે છે તેમાં ઘણી વખત યુવક-યુવતીના પરિવારના રીપોર્ટ અથવા કેન્ડીટેડના રીપોર્ટ લેવા માટે પાડોશીને અથવા સગા-સબંધીને પુછવામાં આવે છે હવે કયારેક એવુ બનેલ હોય કે મુરતીયાના પાડોશી એ કાંઇક ખોટુ કર્યુ હોય જેને લઇને પાડોશી સાથે મતભેદો થયા હોય તો કયાંક સોસાયટીના વહીવટ કર્તાઓ રકમમાં ખર્ચમાં કયાંક ફેરફારો થયા હોય અને જો આ બાબતનો હીસાબ માગતા તેઓ સારા માણસો નથી તેવી ખોટી છાપ ઉભી કરવામાં આવે છે. જેથી તપાસ કરવામાં પોતાની અંગત બુધ્ધિનો ઉપયોગ પણ કરવો જોઇએ રોજ ઇષ્ટદેવની માળા કરવી હનુમાનજીના દર્શન કરવા. દાન-પુન કરવું.