Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૬-૧ર-ર૦ર૦ રવિવાર
કારતક વદ-૬, સંત ડોંગરેજીમહારાજની પુણ્યતિથિ, ભદ્રા-૧૯-૪૬થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૪,
સૂર્યાસ્ત-૬-૦ ૧
જૈન નવકારશી-૮-૦ર
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
૧૪-૪૬થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
૧૪-૪૬થી મઘા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૬થી ૧ર-પ૯ સુધી, ૮-૩પથી ચલ-લાભ-અમૃત-૧ર-૩૮ સુધી, ૧૩-પ૯થી શુભ-૧પ-ર૦ સુધી, ૧૮-૦રથી શુભ-અમૃત-ચલ-રર-પ૯ સુધી,
શુભ હોરા
૮-૦૮થી ૧૦-પ૦ સુધી, ૧૧-૪૪ થી ૧ર-૩૮ સુધી, ૧૪-ર૬થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦રથી ૧૯-૦૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં અભ્યાસ અને સાથે સાથે પરિક્ષમા સફળતા મેળવવી જરૂરી છે પણ ફકત પરીક્ષાની સફળતા એ જીવનની સફળતા નથી હોતી તેથી ડીગ્રી મેળવવાની ચિંતા ન કરવી જોઇએ પણ તમારી અંદરની સ્કીલ ટેલેન્ટ જરૂરી છે. જો ડીગ્રી હોયપણ ટેલેન્ટ ન હોય તો શું કામનું. ટૂંકમાં જીવનમાં પરિક્ષામાં કદાચ નિષ્ફળતા મળે તો તે નિષ્ફળતા નથી હોતી પણ સફળતાની ચાવી છે. નિષ્ફળતામાંથી ઘણુ બધુ શીખવાનું છે જે કદાચ સફળતામાંથી નથી મલતું અહીં. ગ્રહોની ચાલને સમજવાની જરૂરી રહે છે. આપણે આપણી અંદરની ટેલેન્ટને જગાડવાની જરૂર હોય છે. બુદ્ધિ દરેક વ્યકિતમાં હોય છે તેનો યોગ્ય અને સારો ઉપયોગ કરવો-ચેરીટી દાન પુન કરવું.