Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૬-૮-ર૦ર૦,ગુરૂવાર
શ્રાવણ વદ-૩,પંચક
ફુલ કાજલી ત્રીજ, કજ્જલી ત્રીજ ભદ્રા-૧૧-૩૦થી ર૪-૧પ,
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-કર્ક
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨ર,
સૂર્યાસ્ત-૭-ર૩
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-રર થી શુભ-૭-પ૯ સુધી, ૧૧-૧પથી ચલ-અમૃત-ચલ-૧૬-૦૮ સુધી, ૧૭-૪પ થી શુભ-અમૃત-ચલ-રર-૦૮ સુધી
શુભ હોરા
૬-રર થી ૭-ર૭ સુધી,
૯-૩૭થી ૧ર-પ૩ સુધી,
૧૩-પ૮થી ૧પ-૦૩ સુધી,
૧૭-૧ ૩થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
સૂર્ય રાહુ કે શનિ રાહુ કે શનિ ચંદ્ર જો જન્મકુંડલીમાં એકજ રાશિમાં હોય તો તરત જ એવું ફળાદેશ કહી દેવામાં આવે છે. કે આવતા ગ્રહો ખરાબ છે. અંગારક યોગ જેવા શબ્દો વ્યકિતને માનસીક ત્રાસ આપે છે પણ જો ખરેખર વર્ષોનો અભ્યાસ અને અનુભવ હોય તો ગ્રહોની આ સ્થિતિમાં પણ જો વ્યકિત ધારે તો જરૂર સફળતા મેળવે છે. ચંદ્ર રાહુ વાળી વ્યકિતઓને ન ધારેલી સફળતા મલતી હોય છે. ગ્રહોની સ્થિતિ જોઇને જયોતિષ શું બોલે છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. કોઇ તમારા વિશે કેવું ફળ કથન કરે છે જે તમારી દુનિયાને બદલાવી શકે છે. શબ્દોનો પ્રભાવ પણ તમારા જીવનમાં પડતો હોય છે. અનાજનું દાન કરવું સૂર્ય નમસ્કાર રોજ કરવા.