Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૬-૭-ર૦રર બુધવાર
અષાઢ સુદ-૭
વિવસ્‍વત સપ્તમી
ભદ્રા ૧૯-પ૧ થી
રવિયોગ ૧૧-૧૩ થી ૧૧-૪૪
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-મિથુન
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પ૭
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્‍ગુની
રાહુ કાળ ૧ર-પરથી ૧૪-૩રસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૯ થી લાભ-અમૃત ૯-૩૦ સુધી
૧૧-૧૧ થી શુભ ૧ર-પર સુધી
૧૬-૧૩ થી ચલ-લાભ ૧૯-૩૪ સુધી
ર૦-પ૩ થી ચલ-લાભ ર૪-પર સુધી
શુભ હોરા
૬-૦૯ થી ૮-ર૩ સુધી,
૯-૩૦ થી ૧૦-૩૮ સુધી,
૧ર-પર થી ૧૬-૧૩ સુધી
૧૭-ર૦ થી ૧૮-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
શાંતી અને સાત્‍વીકતા બને સાથે હોય તો જીવનમાં સુખ શાંતિ મળે છે. જન્‍મના ગ્રહોને અને ભોજનને ખુબ જ કનેકશન રહે છે. જે ઘરમાં જમતી વખતે શાંત અને સારો માહોલ હોય ત્‍યાં સરસ્‍વતી અને લક્ષ્મી બને હોય છે જેથી ભોજન કરતી વખતે ધંધાની નોકરીની કે કોઇ એવી વાતો ન જ કરવી જેને લઇને જીવનમાં અથવા જમતી વખતે મગજને ટ્રેસ તનાવ રહે રોજ જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી અને સવારે ગાયત્રી મંત્ર બોલવો જન્‍મના ચંદ્રની સાથે જેમની કુંડલીમાં રાહુ હોય તેઓએ ઓછુ બોલવું મૌન રાખવુ અને પોતે વધુ સ્‍માર્ટ છે. તેવુ ન માનવુ અથવા પોતે સ્‍માર્ટ છે તેવું કોઇ ને ન બતાવવું રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા - ચેરીટી દાનપુન કરવુ. પક્ષીને ચણ નાખવું અંધાશ્રધ્‍ધામાં ન જ પડવું.