Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૬-૧-ર૦ર૧ બુધવાર
માગસર વદ-૮ -કાલાષ્ટમી,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૯,
સૂર્યાસ્ત-૬-૧પ
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
ર૮-ર૯થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ઉત્તરા હસ્ત
દિવસ-સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી લાભ-અમૃત-૧૦-૧૧ સુધી ૧૧-૩ર થી શુભ-૧ર-પ૩ સુધી, ૧પ-૩પથી ચલ-અમૃત-ચલ૧૮-૧૭ સુધી , ૧૯-પ૬થી શુભ-અમૃત-ચલ-ર૪-પ૩ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૯-૧૭ સુધી,
૧૦-૧૧થી ૧૧-૦પ સુધી,
૧ર-પ૩ થી ૧પ-૩પ સુધી,
૧૬-ર૯થી ૧૭-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં એક સરખા ગ્રહો હોવા છતાં ફળાદેશ અલગ અલગ જોવા મળે છે તેને લઇને જન્માક્ષર બતાવનાર વ્યકિતને જયોતિષ ઉપરથી વિશ્વાસ જતો રહે છે અને જેને લઇને જયોતિષ શાસ્ત્ર ખોટુ છે તેવું ઘણા લોકો માનવા લાગે છે. અહીં મારે વાંચકોને જણાવવાનું કે જયોતિષ શાસ્ત્ર ખોટુ નથી પણ કયારેક એવું બની શકે કે તમો જેમની પાસે કોઇ સારા માર્ગદર્શનની આશા લઇને ગયા છો અને તે વ્યકિત પાસે આવી બાબતનું પુરૂ જ્ઞાન ન નથી હોતું અને પછી જન્માક્ષર બતાવનાર ચક્કરમાં પડી જાય છે પોતાની અજ્ઞાનતા છુપાવવા નંગ-માળા દોરા ધાગાના ચક્કરમાં નાખે છે અને પછી વ્યકિત આવા ચક્કરમાંથી બહાર નથી નીકળી શકતા જેથી આ બાબત વાંચકોએ ધ્યાન રાખવું અને પોતાના મિત્રોને પણ આ બાબતની જાણકારી આપવી. (ક્રમસ)