Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.પ-૧ર-ર૦ર૦ શનિવાર
કારતક વદ-પ, વૈદ્યુતિ મહાપાત સમાપ્ત ૧૦-પ૦,
હર્ષલ વક્રી રહે છે
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૩,
સૂર્યાસ્ત-૬-૦ ૮
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પૃષ્ય
૧૪-ર૮થી આશ્લેષા
દિવસ-૧૦-પ૧ થી ૧૪-ર૮
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૬ થી અભિજીત ૧ર-પ૯ સુધી, ૮-૩પ થી શુભ-૯-પ૬ સુધી, ૧ર-૩૮થી ચલ-લા-અમૃત-૧૬-૪૦ સુધી, ૧૮-૦૧ થી લાભ-૧૯-૪૧ સુધી, ર૧ -ર૦થી શુભ-અમૃત-ર૪-૩૮ સુધી,
શુભ હોરા
૮-૦૮થી ૯-૦ર સુધી, ૧૦-પ૦થી ૧૩-૩ર સુધી, ૧૪-ર૬થી ૧પ-ર૦ સુધી, ૧૭-૦૬ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
સામાન્ય જાણકારોના મગજમાં એવી વાતો ગોઠવાઇ ગઇ હોય છે કે એવી જાણકારીઓ હોય છે કે શનિ મંગળ-રાહુ જેવા ગ્રહો હંમેશા તકલીફો આવે છે તેવું નથી હોતું આવા ગ્રાહો પણ રાજયોગ બનાવે છે. મંગળ લગ્નમાં પ્રથમ સ્થાનમાં હોય તો મંગળવાળી કુંડલી બને છે તેવું ન માનવૂ઼ કારણ કે મંગળ કંઇ રાશિનો છે અને જન્મ લગ્ન અને ચંદ્ર રાશિ કંઇ છે તે ખૂબજ મહત્વનું હોય છે. સંર્પૂણ કુંડલીનો અભ્યાસ કરવો કોઇ એક ગ્રહને આઇડીન્ટીફાય ન કરવો બધા ગ્રહોનું અવલોન કરવું-વર્ષોનો અનુભવ ખાસ જરૂરી હોય છે. વ્યકિતનો જન્મક્ષર જુએ છે તેણે પોતે રીસર્ચ કરવું જોઇએ એક જ ગ્રહનું અલગ અલગ ફળાદેશ થતું હોય છે. નક્ષત્રને પણ ધ્યાનમાં લેવું