Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૧૯
માગસર સુદ-૮
તા.૪-૧૨-ર૦૧૯,બુધવાર
દુર્ગાષ્‍ટમી, બુધાષ્‍ટમી, પંચક, ભદ્રા-૧ર-૧૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૧૩,
સૂર્યાસ્‍ત-૬-૦૦
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ),
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૩ થી લાભ-અમૃત-૯-પપ સુધી, ૧૧-૧૬ થી શુભ-૧ર-૩૭ સુધી, ૧પ-૧૯થી ચલ-લાભ-૧૮-૦ર સુધી, ૧૯-૪૧થી શુભ-અમૃત-ચલ-૦-૩૭ સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૯-૦૧ સુધી, ૯-પપ થી ૧૦-૧૯ સુધી, ૧ર-૩૭ થી ૧પ-૧૯ સુધી, ૧૬-૧૩ થી ૧૭-૦૮ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
કળીયુગ એટલે ચમકતો જમાનો લોકો લક્ષ્મી મેળવવા પૈસા મેળવવા કોઇ પણ હદે જઇ શકે છે. અહીં પૈસા મેળવે છે, પણ લક્ષ્મી નથી મેળવતા, આનો અર્થ સમજવો બહુ અઘરો છે. બંને શબ્‍દોનો અર્થ એક છે પણ બન્નેની અસરો જુદી હોય છે. શ્રી સુકત્તમના પાઠ કરવા અને ભગવાન કૃષ્‍ણ એ કહેલ છે કે તારે પુરૂષાર્થ કરવાનો છે અને પુરૂષાર્થ કરવાથી જરૂર સફળતા મલશે. શ્રી સુકત્તમના પાઠ કરવાથી મહેનત કરવાની ઇચ્‍છા થશે અને મા લક્ષ્મીજીના આશિર્વાદ મલશે. જયાં લક્ષ્મીજીની આશિર્વાદ હશે અને જીવન સુખમય રહેશે. ફકત પૈસા હશે ત્‍યાં મા સરસ્‍વતી ન પણ હોય તમારી આજુબાજુમાં જ ભગવાન છે. તમોને નથી દેખાતા તે તમારા નસીબ છે.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST