Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૪-નવેમ્‍બર-ર૧ ગુરૂવાર
આસોવદ-૩૦
દિવાળી - દીપાવલી
દર્શ અમાસ
લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન
શ્રી મહાવીર નિર્માણ દિન
અન્‍યાધાન
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૩,
સૂર્યાસ્‍ત-૬-૦૭
જૈન નવકારશી- ૭-૪૧
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર - ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત શુભ ૧ર-પ૩ સુધી ૬-પ૪ શુભ ૮-૧૮ સુધી
૧૧-૦૬ ચલ-લાભ-અમૃત-
૧પ-૧૯ સુધી, ૧૬-૪૩ થી
શુભ-અમૃત-ચલ ર૧-૧૯ સુધી ર૪-૩૧ થી લાભ ર૬-૦૬ સુધી
શુભ હોરા
૬-પ૪ થી ૭-પ૦ સુધી, ૯-૪ર થી ૧ર-૩૦ સુધી, ૧૩-ર૬ થી ૧૪-રર સુધી, ૧૬-૧પ થી ૧૯-૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે અમાસ છે આ વર્ષની છેલ્લી અમાસ છે ગ્રહોની દૃષ્‍ટિએ અમાસનું ખુબ જ મહત્‍વ રહેલ છે અમાસને દિવસે જન્‍મેલ વ્‍યકિતઓ ખુબ જ નસીબદાર હોય છે. આજનો દિવસ ખુબ શુભ માનવામાં આવે છે. અને જેને લઇને મા-લક્ષ્મી- સરસ્‍વતીનું પૂજન થાય છે. અને આજના દિવસે ચોપડા પૂજન થાય છે. આજે વર્ષનો છેલ્લો દિવસ ખુબ જ ઉત્‍સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. કોઇ મહિનાની અમાસને અશુભ માનવી ભૂલ ભરેલુ છે. શુભ ચોઘડીયામાં આજના દિવસે નવા વર્ષના ચોપડાનું પૂજન કરવુ અને યશ પ્રાપ્તી માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી. દાન પુન કરવું ઘરમાં ઓફીસમાં દિવડા રાખીને રોશની કરવી. જેથી શકિતદાયક ઉર્જા મળે. કુમાર ગાંધીની દિપોત્‍સવી શુભેચ્‍છા.