Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૪-૭-ર૦રર સોમવાર
અષાઢ સુદ -પ
અષાઢી પાંચમ
ગોરીવ્રત માટે જાુવારા વાવવા
રવિયોગ ૮-૪૦ થી
સૂર્યોદય ૬-૦૮ સૂર્યાસ્‍ત ૭-૩૩
જૈન નવકારશી ૬-પ૬
ચંદ્ર રાશિ - સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
રાહુ કાળ ૭-૪૯ થી ૯-૩૦ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૪થી ૧૩-૧૮ સુધી, ૬-૦૯ થી અમૃત ૭-૪૯ સુધી
૯-૩૦ થી શુભ ૧૧-૧૧ સુધી
૧૪-૩રથી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-પ૩ સુધી
શુભ હોરા
૬-૦૯ થી ૭-૧૬ સુધી ૮-ર૩ થી
૯-૩૦ સુધી ૧૧-૪૪ થી ૧પ-૦પ સુધી ૧૬-૧૩ થી ૧૭-ર૦ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ - લગ્ન બાબતમાં જો મંગળ હોય તો વહેલા એટલે કે યોગ્‍ય સમયે લગ્ન થઇ જાય છે. જો શનિ-રાહુની અસર કે દૃષ્‍ટિ હોય તો પણ જો ગુરૂની દૃષ્‍ટિ હોય અને પ્રથમ સ્‍થાનમાં ચંદ્ર હોય તો પણ યોગ્‍ય સમયે લગ્ન થઇ જાય છે. મેળાપક બાબત ચંદ્રને ખુબ જ મહત્‍વ આપવુ જોઇએ ચંદ્રની સાથે કયાં કયાં ગ્રહો બીરાજમાન છે. તે પણ ખાસ જોવુ જોઇએ ચંદ્ર રાહુ કે ચંદ્ર - શનિ - ચંદ્ર-શુક્ર જો સમજદારી પૂર્વક જીવન ન જીવે તો જીવનમાં અશાંતિ સર્જાઇ શકે છે. જીવનમાં તકલીફો આવે ત્‍યારે બુધ્‍ધિશાળી વ્‍યકિતઓ પણ મુંજાઇ જાય છે. ધાર્મિક માણસો ઇમાનદાર વ્‍યકિતઓ પણ કયારેક મુંજાઇ જાય છે. ભણેલ ગણેલ લોકો પણ અંધ-શ્રધ્‍ધામાં ડૂબી જાય છે. કહેવાતા તાંતિકો લોકોને કેવી રીતે છેતરે છે. તે તેમના શબ્‍દોમાં આગળ જણાવીશ છેતરાયેલ વ્‍યકિતનો સારો સમય શરૂ થાય છે ત્‍યારે બધા વિચારે છે કે હું આવો મુર્ખ હતો.