Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૪-પ-ર૦૧૯ શનિવાર
ચૈત્ર વદ-અમાસ, દર્શ અમાવાસ્યા, અન્વાધાન, ચૈત્રી અમાસ, બુધનો અસ્ત પૂર્વમાં
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્ત-૭-૧ર,
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પર થી શુભ-૯-ર૯ સુધી,
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩૬ સુધી, ૧૯-૧૪ થી
લાભ-ર૦-૩૬ સુધી, ર૧-પ૯થી
શુભ-અમૃત-ચલ-ર-૦૬ સુધી,
શુભ હોરા
૭-ર૦થી ૮-ર૪ સુધી,
૧૦-૩૪ થી ૧૩-૪૯ સુધી,
૧૪-પ૪ થી ૧પ-પ૯ સુધી,
૧૮-૦૯થી ર૧-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
-જેઓ મહેનતથી પૈસા મલવાના છે તેઓ યોગ જન્મકુંડલીમાં હોય તો આવી વ્યકિતએ પોતે નસીબદાર છે તેમ માનવું જોઇએ કારણ કે ઘણી વ્યકિતના ગ્રહો એવા હોય છે કે મહેનત કરતા પણ પૈસા નથી મલતા અથવા તો એમ કહી શકાય કે કંઇ લાઇનમાં તેઓ મહેનત કરશે તો લાભ મલશેતે બાબત નક્કી કરી શકતા નથી. તે ઉપરાંત દરેક નોકરી હોય કે પોતાનો ધંધો હોય અહીં ચોક્કસ સમય ધ્યાન રાખીને કામકાજ કરવું જોઇએ. સવારે વહેલા ઉઠવું જોઇએ. ઘણા લોકો બપોરે અગીયાર -બાર વાગે ઉઠે છે અને પછી બેકાર છે તેવું કહે છે તો શું કરવું જોઇએ.