Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-૪-ર૦ર૦, શનિવાર
ચૈત્ર સુદ-૧૧,
કામદા એકાદશી (લવિંગ),
શ્રી વલ્લભાચાર્ય વધાઇ, દોલોત્સવ,
ભદ્રા-૧૧-પ૦ થી રર-૩૧
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૮,
સૂર્યાસ્ત-૭-૦ર
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્રરાશિ- કર્ક (ડ.હ.)
૧૭-૦૮થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૧ થી શુભ-૯-૪૪ સુધી, ૧ર-પ૦થી ચલ-લાભ-અમૃત-૧૭-ર૯ સુધી, ૧૯-૦ર થી લાભ-ર૦-ર૯ સુધી, ર૧-પ૬ થી શુભ-અમૃત-ચલ-ર૬-૧૬ સુધી,
શુભ હોરા
૭-૪૦ થી ૮-૪ર સુધી,
૧૦-૪૬ થી ૧૩-પર સુધી,
૧૪-પ૪ થી ૧પ-પ૬ સુધી,
૧૭-પ૯થી ર૦-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત યુવકના મા-બાપને એવું પૂછવા આવે છે કે હવે અમારા દીકરાની વહુ કયારે પાછી આવશે તમો જે વ્રત ઉપવાસ વીધી કરવાનું કહો તે કરશું. આમા કોઇ વીધીની જરૂર નથી હોતી. જયારે યુવકના મા-બાપ આવું વિચારતા હોય તો ચોક્કસ આવા લગ્નજીવન ટકી જાય છે. કારણ કે યુવકના માતા-પિતાને યુવકની પત્ની એટલે કે પોતાની પુત્રવધુને પાછી લાવવી છે તેના કોઇ પ્રશ્નો હોય તો સોલ કરવા છે. આવું લગ્ન જીવન સૌ ટકા ચાલે જ અને યુવતિએ પણ સમજદારી કેળવીને પોતાના સાસુ સસરાને પોતાના મા-બાપ જેટલુ જ માન આપવું જોઇએ. લાગણીઓ જ જીવનને પરિવારને એક રાખી શકે છે.