Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર079
વીર સંવત રપ49
શાલિવહન શક-1944
ઇસ્‍વીસન-ર023
તા. 4-2-ર0ર3 શનિવાર
મહાસુદ-14
ભદ્રા ર1-ર0 થી
રવિયોગ 9-16 સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-7-26
સૂર્યાસ્‍ત- 6-35
જૈન નવકારશી- 8-14
ચંદ્ર રાશિ કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસુ
રાહુ કાળ 10-13 થી 11-37
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત 1ર-39 થી 13-23 સુધી 8-50 થી શુભ 10-13 સુધી
13-01 થી ચલ-લાભ-અમૃત
17-12 સુધી 18-36 થી લાભ
20-12 સુધી ર1-48 થી
શુભ-અમૃત-ચલ-ર6-37 સુધી
શુભ હોરા
8-ર2 થી 9-17 સુધી 11-09 થી 13-57 સુધી 14-53 થી 1પ-48 સુધી, 17-40 થી ર0-44 સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલી જો જન્‍મ લગ્નથી સાતમાં સ્‍થાનમાં કે આઠમાં સ્‍થાનમાં સૂર્ય હોય તો આવી વ્‍યકિતઓએ પોતાના સ્‍વભાવ બાબત સતત જાગૃત રહેવું જોઇએ ગુસ્‍સો તેમના માટે સામાન્‍ય બાબત હોય શકે જો જન્‍મના સૂર્યની સાથે ગુરૂ હોય તો સામાન્‍ય રીતે સમાજમાં ખુબ જ માન સન્‍માન મેળવતા હોય ખુબ જ આર્થિક રીતે સધ્‍ધર હોય તેવી વ્‍યકિત સાથે લગ્નના યોગ બને છે. આવા ગ્રહો ધરાવતી વ્‍યકિતઓએ રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી રાજકારણમાં પણ આવી વ્‍યકિતને સારી સફળતા મળે છે. જન્‍મના સૂર્યની સાથે બુધ હોય અને તેની ઉપર ગુરૂની દૃષ્‍ટિ હોય તો લાગણી પ્રધાન હોય છે.