Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩-૧ર-ર૦ર૦ ગુરૂવાર
કારતક વદ-૩, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૦-ર૪, ભદ્રા-૧૯-ર૭ સુધી, સિદ્ધિયોગ-૧ર-રરથી સૂયોદય,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧ર,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૮-૦૦
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર -આર્દ્રા,
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧પ થી ૧ર-પ૮, ૭-૧૩થી શુભ-૮-૩૪ સુધી, ૧૧-૧૬થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૯ સુધી, ૧૬-૪૦થી શુભ-અમૃત-ચલ-ર૧-૧૯ સૃુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૮-૦૭ સુધી, ૯-પપ થી ૧ર-૩૭ સુધી, ૧૩-૩૦થી ૧૪-રપ સુધી, ૧૬-૧૩ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
ચોથુ સ્થાન એ જીવનનું ખૂબજ મહત્વનું સ્થાન છે. આ સ્થાનને હૃદયનું સ્થાન પણ કહી શકાય. આ સ્થાન ઉપરથી માતાનું સુખ જમીન મકાનનું સુખ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાડી શકાય છે. આ સ્થાનમાં શનિ સહુ હોય અથવા તેની દૃષ્ટિ પડતી હોય તો મીલકત બાબત વેચાણ ખરીદીમાં સર્તકતા રાખવી, નકારાત્મક વિચારો ન કરવા પોતાની વૃિઓમાં બદલાવ કરવો જેમકે માનમાં અંધશ્રદ્ધા ન રાખવી-ઉદાર મનોવૃતિ કેળવવી મનને નબળુ પાડી દયે તેવી વાતો કરતી વ્યકિતઓ હીતવાહ નથી તેમનાથી દૂર રહેવું. દોરા ધાગા કે ચમત્કારમાં ન પડવું રોજ હનુમાનજીના દર્શન કરવા જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. લોભી મનોવૃતિ ટાળવી કારણ વગરનો ડર રહે. ગુસ્સો આવે કોઇ સારા જયોતિષનું માર્ગદર્શન લેવું કોઇ ચક્કરમાં નપડવું નંગ-દોરા ધાગા માળા-ંત્ર જેવી વસ્તુથી દૂર રહેવું.