Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર-ઓગસ્ટ- ર૦ર૧ સોમવાર
અષાઢ વદ-૯
સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ
મહાપાત વ્યતિપાત -૬-પર સુધી
વરસાદનો યોગ બને છે
સૂર્યોદય ૬-ર૦ થી સૂર્યાસ્ત ૭-ર૬
જૈન નવકારશી ૭-૦૮
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર -કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૭ થી ૧૩-૧૯ સુધી
૬-ર૦ થી અમૃત ૭-પ૯ સુધી
૯-૩૭ થી શુભ ૧૧-૧પ સુધી
૧૪-૩૧ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૪૮ સુધી ર૩-૩૧ થી
લાભ ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-ર૦ થી ૭-ર૬ સુધી ૮-૩૧ થી
૯-૩૭ સુધી ૧૧-૪૮ થી ૧પ-૦૪ સુધી ૧૬-૦૯ થી ૧૭-૧પ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વખત વ્યકિતનો સમય બહુ જ સારો ચાલતો હોય છે શેર સાથે જૂગાર કે પછી બેટીંગ જેવા વ્યવસાયમાં ખુબ જ આર્થિક લાભો મેળવતા હોય છે. અહીં શનિ રાહુની મહાદશા ને લઇને લાભ મળતો હોય છે તો પછી અમુક વર્ષો કે મહિના એવા હોય છે કે તે જેટલા નાણા કમાણી હોય તેના કર્તા પણ વધુ નાણા ગુમાવે છે. અહીં ખાસ ફરીને જન્મ લગ્ન અને મહાદશા ને ધ્યાન લેવાનું અને પછી ફળાદેશ કરવું કયારે આવા બીઝનેશ માંથી નીકળી જવુ શું કરવું. જેથી મોટી નુકશાની ન આવે તે માટે જન્મના ગ્રહો અને હાલના ગ્રહોને ધ્યાનમાં લેવા પોતાના ધંધામાં ઇમાનદારી રાખવી અને રોજ હનુમાનજીના દર્શન કરવા ચેરીટી કરવી. તકલીફવાળા ઉપર દયા રાખવી (ક્રમશ)