Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.ર/૧ર/ર૦૧૭,શનિવાર
માગસર સુદ-૧૪,
સ્થિર યોગ-૧ર-૦૭ સુધી,
સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં ર૩-પ૯થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૧
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૧૭-રપ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૩૩ થી શુભ-૯-પ૪ સુધી,
૧ર-૩૭થી ચલ-લાભ-અમૃત-
૧૬-૪૦ સુધી,૧૮-૦૧થી લાભ-
૧૯-૪૦ સુધી, ર૧-૧૯થી શુભ-અમૃત-ચલ-ર-૧૬ સુધી,
શુભ હોરા
૮-૦૬ થી ૯-૦૦ સુધી,
૧૦-૪૮ થી ૧ર-૩૧ સુધી,
૧૪-રપ થી ૧પ-૧૯ સુધી,
૧૭-૦૭ થી ર૦-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
શુ રોબોટ દુનિયા ઉપર રાજ કરશે
તા. ૧૯-૪-ર૦૧પના રોજ વિશ્વ સમક્ષ અમેરિકાના રોબોટિક જીનિયસ ડેવિસ હાન્સનની કંપનીએ લોંચ કરી આ પ્રથમ મહિલા રોબોટ છે. સોફિયા આર્ટિ ફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે મનુષ્યની જેમ વ્યકિતના ચહેરાને યાદ રાખી શકે છે હવે આપણે ગ્રહો ઉપર આવીએ મેં બનાવેલ પ્રશ્ન કુંડલી-વૃશ્ચિક લગ્ન આવેલ જેમાં સૂર્ય બુધનો આદિત્ય યોગ બને છે. શનિ ચંદ્રની સાથે છે. ગુરૂ અને શુક્ર તુલા રાશિમાં છે. ગ્રહોની સ્થિતિ જોતા આ રોબોટ દુનિયા ઉપર રાજ કરશે મતલબ કે હવે પછીનો યુગ એવો હશે કે દરેક મનુષ્ય કરતા રોબોટ વધુ બુદ્ધિશાળી બને તંદુરસ્ત હશે દુનિયાભરમાં રોબોટની ડડીમાન્ડ વધશે સોયિા જેવી રોબોટની ડીમાન્ડ વધુ રહેશે.