-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST

વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર-૬-ર૦૧૮,શનિવાર
અધિક જેઠ-વદ-૪
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય-રર-૪૮, સ્થિ યોગ-૮-પ૧ થી ર૮-૧૮
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨પ
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
૧પ-૩૭ થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
કાર્યોનો શુભ સમય
૭-૪૪ થી શુભ-૯-ર૪ સુધી,
૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૪૬ સુધી, ૧૯-ર૭થી લાભ-ર૦-૪૬ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૧ સુધી, ૧૦-૩૧ થી ૧૩-પર સુધી, ૧૪-પ૯થી ૧૬-૦૬ સુધી, ૧૮-ર૦ થી ર૧-૧૩ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
જન્મકુંડલીમાં મેળાપક એટલે યુવક અને યુવતિના જન્માક્ષર કેવા મલે છે બંને વ્યકિત વચ્ચે કેવો મેળ રહેશે તે જોવાનું હોય છે. બંને કુંડલીમાં એક બીજાના ગ્રહોનું મેચીંગ કેવું છે તે જાણી શકાય છે. અહીં રાશિમેળને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એક વ્યકિતનો ગુરૂ જે રાશિમાં હોય તેજ રાશિમાં સામેની વ્યકિતને જો સૂર્ય હોય કે ચંદ્ર હોય તો લાભદાયક રહે છે. તેવી જ રીતે જન્મલગ્ન પણ જો ત્રિકોણ સ્થાનમાં હોય કે નવ પંચમ બનાવતું હોય તો પણ આવો મેળ લાભદાયક રહે છે તેવી જ રીતે એક બીજાના સૂર્યને ચંદ્ર જો સામ સામા હોય અથવા એક બીજાની રાશિ ઉપર આવતા હોય તો આ બાબત લાભદાયક રહે છે.
-
પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST
-
શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST
-
પી. ચિદમ્બરમને સીબીઆઈનું તેડું: ૬ જૂને હાજર રહેવા સમન્સ : INX મીડિયા કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા,પૂર્વ નાણાંમંત્રી અને દેશના ટોચના ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈએ ૬ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે access_time 10:21 pm IST
-
ભાજપને મૂંઝવતો સવાલ... વિપક્ષોની એકતા લોકસભા ચૂંટણીમાં નડશે? access_time 4:49 pm IST
-
ચોમાસુ ૪૮ કલાકમાં આંધ્રપ્રદેશ સુધીઃ ૯મીએ મુંબઈમાં access_time 1:17 pm IST
-
મવડી વિસ્તારની શાળામાં ગેરકાયદે બારીઓ મુકાતા રોષઃ મ્યુનિ.કમિશ્નરને રજૂઆત access_time 4:53 pm IST
-
બફારો વધ્યોઃ મહતમ તાપમાનમા ઘટાડોઃ સુરેન્દ્રનગરમા સૌથી વધુ ૪૩.૩ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૫ ડિગ્રી access_time 11:22 pm IST
-
હોંગકોંગમાં ભાવનગરના નૃત્યાંગના ડો. કાજલ મૂળે સન્માનિત access_time 4:12 pm IST
-
મોરબીના વાવડી રોડ પરના નાલામાં કોલગેસનો કદડો :કોણે ઠાલવ્યો :કદડો બહાર કાઢતા તીવ્ર દુર્ગંધ access_time 10:59 pm IST
-
માળિયાના ભીમસર ચોકડી પાસે ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત access_time 11:04 pm IST
-
વ્યારામાં સુમુલ ડેરીના વિરોધમાં પશુપાલકોની મહારેલી :દૂધના પોષણક્ષમ ભાવ આપવા માંગણી :ઉગ્ર સુત્રોચાર access_time 10:22 pm IST
-
"વિકાસ કરતાં કરતાં પાટણના સાંસદ ગુમ થયા છે," સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ:જબરી મજાક access_time 2:28 pm IST
-
સુરતના ૩પ યુવકો રશિયા સાથે સંબંધો વધુ વિકસાવવા માટે ૨૩૦૦ કિલોમીટરની બાઇક રાઇડ કરશે access_time 6:30 pm IST
-
ભારતવંશી અમેરિકી બાળકે જીત્યો નેશનલ સ્પેલિંગ બી પુરસ્કાર access_time 6:45 pm IST
-
આઇસક્રીમ, બટર, પીત્ઝા, કેક જેવી ચીજો કેવી રીતેતળાય એની તસ્વીરો ઇન્સ્ટાગ્રામપર છે હોટ ફેવરિટ access_time 4:51 pm IST
-
ઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા access_time 11:30 pm IST
-
અમેરિકામાં સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ જીતી access_time 12:01 am IST
-
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે નકારી કાઢ્યો રણતુગાના દાવાને access_time 4:39 pm IST
-
એકટ્રેસ નિધિ અગ્રવાલ સાથે મુંબઈમાં દેખાયો લોકેશ રાહુલ access_time 4:42 pm IST
-
ટી-૨૦ લીગ બાદ ક્રિકેટમાં વધી ફિકસીંગની ઘટનાઓ : ICC access_time 4:41 pm IST
-
બિપાશા-કરણસિંહ ફરી સાથેઃ ૭મીથી 'આદત'નું લંડનમાં શુટીંગ access_time 10:46 am IST
-
કોસ્ચ્યુમ્સ ફિલ્મમાં કામ કરશે વરુણ ધવન access_time 5:26 pm IST
-
'ટોઇલેટ હીરો' નામથી ચીનમાં રજૂ થશે 'ટોઇલેટ એક પ્રેમ કથા' access_time 11:31 pm IST