Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨-૨-ર૦ર૩ ગુરૂવાર
મહાસુદ ૧૨
ભીષ્‍મ બારસ
સિધ્‍ધિ યોગ ૩૦-૧૮ થી સૂર્યોદય
પ્રદોષ - વૈધુતિ ૧ર-૧ર સુધી
રવિયોગ પ્રારંભ ૩૦-૧૮
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૨૭
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી- ૮-૧૫
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળઃ
૧૪-ર૪ થી ૧પ-૪૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮ થી ૧૩-૨૩ સુધી ૭-૨૭ થી શુભ ૮-૫૦ સુધી ૧૧-૩૭ ચલ લાભ અમૃત ૧પ-૪૮ સુધી ૧૭-૧૧ થી શુભ-અમૃત-ચલ ર૧-૪૮ સુધી
શુભ હોરા
૭-૨૭ થી ૮-૨૨ સુધી,
૧૦-૧૪ થી ૧૩-૦૧ સુધી,
૧૩-૫૬ થી ૧૪-૫૨ સુધી
૧૬-૪૩ થી ૧૯-૩૯ સુધી
બ્રહ્માંડના સિતારા
આર્થિક લાભ માટે વ્‍યકિતએ પોતે જ પુરૂષાર્થ કરવો પડે અને જો જન્‍મના ગ્રહો મદદ કર્તા હોય તો ઓછી મહેનતે વધુ સફળતા મેળવવામાં આવે છે. નસીબ સારા હોય તો પણ મહેનત તો કરવી જ પડે છે. અહીં જન્‍મના શનિ જો તુલા રાશિમાં મકર રાશિમાં કુંભ રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓને ઓછી મહેનતે સફળતા મળે છે. જન્‍મના સૂર્યની સાથે બુધ અથવા ગુરૂ હોય તો પણ સારી સફળતા મળે છે. રોજ સવારે શકય તેટલા વહેલા ઉઠવાની ટેવ પાડવી... વહેલા સૂઇ જવાથી તંદુરસ્‍તી સારી રહેશે અને જો તંદુરસ્‍તી સારી હશે તો સારી રીતે કામ કરશો. અને જેથી આર્થિક લાભ પણ રહેશે રોજ પક્ષીને ચણ નાખવું સૂર્ય નમસ્‍કાર કરવા.