Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર-૧-ર૦ર૧ શનિવાર
માગસર વદ-સંકષ્ટ ચર્તુથી ચંદ્રોદય ર૧-૧૩, સૌભાગ્ય સુંદરી વ્રત, ભદ્રા-૯-૧૦ સુધી સ્થિર યોગ ૯-૧૦થી ર૦-૧૭
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-વૃષભ
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૮,
સૂર્યાસ્ત-૬-૧ર
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્ર રાશિ-મિથુન (ડ.હ.)
ર૦-૧૭થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
દિવસ -અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૦થી અભિજીત ૧૩-૨૩ સુધી
૮-૪૯થી શુભ-૧૦-૧૦ સુધી, ૧ર-પ૧થી ચલ-લાભ-અમૃત ૨૬-પ૩ સુધી ૧૮-૧૧૪થી લાભ-૨૯-પ૩ સુધી,
શુભ હોરા
૮-રર થી ૯-૧૬ સુધી,
૧૧-૦૩થી ૧૩-૪પ સુધી
૧૪-૩૯થી ૧પ-૩૩ સુધી,
૨૭-ર૦થી ર૦-ર૬ સુધી
જન્મકુંડલીમાં જો પ્રથમ સ્થાનમાં મંગળ હોય તો સામાન્ય રીતે મંગળ દોષવાળી કુંડલી છે. તેવું કહેતા હોય છે પણ ખરેખર એવું નથીહોતું કારણ કે સહુ પ્રથમ તો પ્રથમ સ્થાન કંઇ રાશિનું છે તે જાણવું જોઇએ. તેની સાથે સાથે મંગળ કેટલા અંશનો છે અને મંગળની સાથે કોઇ ગ્રહ છે કે કેમ તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. અહીં જો મંગળની સાથે ગુરૂ હોય તો મંગળદોષ ન ગણવો. બીજુ કોમ્પ્યુટર કુંડલી ખૂબજ પરફેકટ બને છે પણ તેનું ફળાદેશ જનરલ હોય છે જેથી ફળાદેશ બાબત કોમ્પ્યુટર કુંડલીના સોફટવેરનો આશરો ન જ લેવા મેળાપક બાબત સૂર્ય મંગળ શનિ રાહુ જેવા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા જોઇએ.