વિવિધ વિભાગ
News of Wednesday, 14th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિત)

જય જય મૈયા કાલિ

નવલી નવરાત્રીમાં પુજા, સાધના કરવાથી  માદુર્ગા ભકતજનને કાર્ય સિદ્ધિ પ્રદાન કરે છે.આ પર્વમાં પૂજન મંત્રજાપ દ્વારા જગજનની માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

દસ વિદ્યાઓમાં કાલી, તારા ષોડથી ત્રિપુર સુંદરી ભૂવનેશ્વરી છીન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી બગલા માતંગી અને કમલા છે.

આ મહાવિદ્દઓમાં કાલી માતાને પ્રથમ મહાવિદ્યાવારૂપમાં પુજવામાં આવે છે. આમાતા સાધકને સમસ્ત સિદ્ધિ પ્રાપ્તિ વિજય પ્રાપ્તિ દેવાવાળી છે.

તે બહુ જલ્દીથી પ્રસન્ન થવા વાળી માતા છે.સાધકે એકનિષ્ઠતા અને પવિત્ર મનથી માતાજીની આરાધના કરવી જોઇએ.

મા કાલીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઇએ.

              મંત્ર

ઁ હૃ્ીં   હૃ્ીં હૃ્ીં હુંંમ, હુંમં દક્ષિણ

કાલિકે ક્રીં ક્રંી હ્ંમ્ ફટ્ં સ્વાહ !

નવરાત્રીમાં માઇભકતો મા કાલીને પ્રસન્ન કરવા માટે આ

મંત્રનો જાપ કરી શકે.

જયતિ મહાકાલી જયતિ, આજ્ઞા કાલી માતા,

શ્રી કરાલ વદને જયંતિ જગત જયંતિ જગત

માતુ વિખ્યાતા,

જય જય રૂપ પ્રચન્ડીકે, મહાકાલી કે દેવી

જયંતિ જયંતિ શિવ ચંડીકે, સુર નર મુની

જન સર્વસેવી,

જયતિ જયતિ રત્કાશને રૌદ્ર રૂપ રૂદ્રાણ પલ

શોણિત ખર્પર ભરણ ધરણી ખડગ શૂયી પાણી,

જય જય જય મૈયા શ્રી કાલિ ા

જયંતી ખડગ-ખખ્પર કર વાલી ાા

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:38 am IST)