વિવિધ વિભાગ
News of Monday, 13th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

કદાચ

''વધારે આનાકાની કરો કદાચ શબ્દનો વધારે ઉપયોગ કરો અને બીજાને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી''

તમે જે શબ્દ બોલો છો તેનું અવલોકન કરો આપણી ભાષા અને બોલવાની પધ્ધતિ એ પ્રકારની છે કે જાણતા અથવા અજાણતા આપણે નિરપેક્ષ વિધાનો બનાવીએ છીએ.''આવુ કયારેય નહી કરો'' ''કદાચ''નો વધારે ઉપયોગ કરો આનાકાની કરો. અને બીજાને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપો.

એક મહીના સુધી તેનો પ્રયત્ન કરો તમારે ખૂબ જ સચેત-રહેવુ પડશે કારણે કે આપણા દ્રષ્ટીકોણથી વાત કરવી તે એક અચેતન આદત બની ગઇ છે. પરંતુ જો તમે સચેત રહેશે તો આ આધી છોડી શકાય છે તેથી તમે જોશો કે દલીલો છુટી જશે અને પોતાની વાતને રક્ષણ આપવાની જરૂર નહી રહે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:20 am IST)