વિવિધ વિભાગ
News of Monday, 27th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

ધ્યાન એટલે શું ?

What is MEDIT ATION  ?

ધ્યાન એ

એક ખેલ છે

સર્જનાત્મકતા સતર્કતા તમારો સ્વભાવ અ-કર્તુત્વ સાક્ષીત્વ છલાંગ વિજ્ઞાન પ્રયોગશીલતા મૌન સ્વર્ગ સ્મરણશકિત સ્વતંત્રતા સંવેદના વિકાસ ભાગેડાપણુ એક કુનેહ નિખાર-શુધ્ધતા રિકતતા-શૂન્યતા-ખાલી થવું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:34 am IST)