વિવિધ વિભાગ
News of Monday, 25th December 2017

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

તમે શૂન્ય થઇ જાઓ  તો પૂર્ણ તમારાં અંતરમાં અવતરે. તમે શૂન્ય બનશો તો મંદિર બનશો. તમારા હૃદયમાં પ્રેમ જરૂરી છે.

તમે અહીં આવી પહોંચો છો કારણ કે તમારો પ્રેમ ગહન છે.

તમે દુઃસાહસ કરો છો.

પંડિત-પુરોહિત પાસે જવું એક વાત છે, મારી પાસે આવવંુ તદ્ન બીજી વાત છ.ે

તમે આગ સાથે રમવા નીકળ્યા છો જો બળી જવાની હિંમત બતાવશો તો ફુલ થઇને ખીલશો. જો વિલીન થવાનું સાહસ કરશો તો તમે વાસ્તવમાં પહેલી વખત અસ્તિત્વવાન બનશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ ભાષાંતર ભત્વના સેચ સંદારાણા  (માં દેવ અમૃત્મ)

(9:20 am IST)