વિવિધ વિભાગ
News of Monday, 13th July 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

અહંકાર

''તમે એવી ચીંતા છે કે તમે તમારી જાતને સ્વીકારશો તો તમે અહંકારી બની જશો'' અહંકારને ભૂલી જાઓ!''

તમારી જાતને સ્વીકારો અહંકારને આપણે પછી જોશું પહેલા સંપૂર્ણ રીતે તમારી જાતને સ્વીકારો અહંકારને આવવા દો, અહંકાર એટલી મોટી સમસ્યા નથી અને અહંકાર જેટલો મોટો હશે તેટલો જ તેનો નાશ કરવો સહેલો છ. તે બલુન જેવો છે..તે મોટો થાય છે પછી એક પીનથી કાણુ પાડશો અને તે ફુટી જશે? અહંકારને ત્યા રહેવા દો. તેની છુટ છે પરંતુ તમારી જાતને સ્વીકારો અને પરીસ્થિતિી બદલવાની શરૂઆત થઇ જશે. ખરેખર સંપૂર્ણ સ્વીકારનો મતબલ તમારા અહંકારનો પણ સ્વીકાર સ્વીકારથી શરૂઆત કરો.

દુનીયાને થોડા મહાન અહંકારી લોનોની પણ જરૂર છે. આપણે બધા પ્રકારના લોકોની જરૂછે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:56 am IST)