Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

બદલાવ

'' આ મારૂ અવલોકન છે કેવ્યકિતને કઇપણ બદલવા માટે પ્રયત્નો ના જ કરવા જોઇએ કારણ કે એ પ્રયત્નોથી-પરીસ્થીતી સારી થવાની જગ્યાએ વધારે ખરાબ થઇ જાય છે.''

તમારૂ મન કોઇની સાથે જોડાયેલ છે અને હવે એ જ મન તેનાથી અલગ થવાનો પ્રયત્નો કરે છે. તે દમન કરીને અલગ-થવાનો પ્રયત્ન કરશે પરંતુ તે કયારેય ખરેખર અલગ નહી થઇ શકે ખરેખર અલગ થવા માટે તમારા મનને એ સમજવું પડશે કે ત્યાં જોડાણ શુ કામ છે ? તેન ેછોડવા માટે ઉતવળ કરવાની જરૂર નથી કંઇક ગેરસમજણ થઇ હતી તેથી તે ત્યાં .છે તેને સાચી રીતે સમજો અને તે અદ્રશ્ય થઇ જશે જે કઇ પણ મુશ્કેલી ઉભુ કરે છે તે અંધારા જેવુ છે તેને પ્રકાશમાં લાવો કારણ કે પ્રકાશની હાજરીમાં અધારૃં રહી ના શકે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:44 am IST)