-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
સાથી હાથ બઢાના
સવા માસના દિવ્યરાજને ઓપરેશન માટે રૂ.૧,૮૫,૦૦૦ ની મદદની જરૂર

રાજકોટ તા. ૩ : કારખાનામાં કામ કરી માતા પિતા, પતિ-પત્નિ અને જન્મજાત બાળક મળી પાંચ વ્યકિતના પરિવારની જવાબદારી વહન કરતા નિરવભાઇ કિરીટભાઇ કકકડના સવા માસના બાળક દિવ્યરાજને જન્મજાત મળમાર્ગની ખોડ જણાતા આ પરિવાર ચિંતામાં મુકાય ગયો છે. રાજકોટની માં શારદા હોસ્પિટલમાં ડો. જીતેન્દ્ર ગાધે પાસે નિદાન કરાવતા મળમાર્ગ માટે સર્જરી કરવી પડે તેમ છે. એક ઓપરેશન પાછળ રૂ.૮૦,૦૦૦ નો ખર્ચ કરેલ છે અને હજુ બે ઓપરેશનો માટે રૂ.૧,૮૫,૦૦૦ ની જરૂર છે. આટલો મોટો ખર્ચ ઉઠાવવા નિરવભાઇનો પરિવાર સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આર્થિક મદદ માટે આગળ આવવા અપીલ કરેલ છે. નિરવ કિરીટભાઇ કકકડના નામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ૧૫૦ ફુટ રીંગરોડ શાખામાં ખાતુ ધરાવે છે. ખાતા નં. ૩૧૨૩૧૫૯૩૭૩૪ છે. બ્રાન્ચ કોડ ૬૦૪૦૫ છે. વધુ માહીતી માટે તેમના મો.૯૦૩૩૦ ૮૫૦૬૫ અથવા મો.૭૦૧૬૮ ૦૨૬૧૨ ઉપર અથવા રૂબરૂ તેમના નિવાસ સ્થાન ગાંધીગ્રામ સોસાયટી શેરી નં. ૩ એ, ડો. ભટ્ટના દવાખાનાની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.