-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
સાથી હાથ બઢાના
નમ્રતા દવેને નાકના પડદાની સારવાર માટે રૂ.૬૦,૦૦૦ ની મદદની જરૂર

રાજકોટ તા. ૧ : ધોરણ ૧૧ માં અભ્યાસ કરી રહેલ રાજકોટના ગરીબ બ્રાહ્મણ પરીવારની દિકરી નમ્રતા જયભાઇ દવેને એકાદ વર્ષ પહેલા શ્વાસની તકલીફ શરૂ થતા સરકારી હોસ્પિટલમાં નિદાન કરાવ્યુ હતુ. પડદો અને હાડકાની સમસ્યાના કારણે આ તકલીફ થતી હોય સર્જરીની સલાહ અપાઇ હતી. આ પ્રસકારની સારવાર સરકારી હોસ્પિટલમાં ન હોય ખાનગી હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવતા પ્રથમ ડો. જતીન મોદીને અને બાદમાં ડો. ભૌમિક ભાયાણનીને બતાવતા ઓપરેશન કરવું પડે તેમ હોવાનું જણાવાયુ. આ માટે રૂ. ૬૦,૦૦૦ નો ખર્ચ થાય તેમ છે. નમ્રતાના પિતા જયભાઇ દવે ખાનગી નોકરી કરી પતિ પત્નિ, પુત્ર, પુત્રી મળી ચાર જણાનું માંડ ભરણ પોષણ કરી રહ્યા છે. ત્યારે આટલો ખર્ચ કરવા તેઓ સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓને આગળ આવવા અપીલ કરી છે. નમ્રતાના પિતા જયકુમાર ચીમનલાલ દવેના નામે રાજકોટ નાગરીક સહકારી બેંક ઉદ્યોગનગર શાખામાં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં.૦૧૧૦૦૩૧૦૦૦૨૨૦૩૨ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન 'જય અંબે', ગાયત્રીનગર મેઇનરોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૯૯૦૪૬ ૨૪૭૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.