Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ - ૬૦

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

પ્રેમ અને ધ્‍યાન-Love & Meditation

એકલો પ્રેમ તો આંધળો છે,

ધ્‍યાનથી તેને ચક્ષુ-આંખો મળે છે.

ધ્‍યાનથી તેને સમજણ મળે છ.ે

અને એક વાર તમારા પ્રેમમાં ધ્‍યાન ભળે

એટલે તમે બન્‍ને સહ-પ્રવાસી બની જાવસૃસ છો.

પછી પતિ-પત્‍ની જેવો ચીલાચાલુ સંબંધ રહેતો નથી.

પછી તો જીવનના રહસ્‍યની શોધના

માર્ગમાં એક મિત્ર-ભાવ ઉભો થાય છ.ે

 

 સ્‍વામિ સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:09 pm IST)