Gujarati News

Gujarati News

તા. ૧૧ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૧૧ શુક્રવાર
તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧૩ ગુરૂવાર
તા. ૧ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૩ મંગળવાર
તા. ૨૯ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૮ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
તા. ૨૮ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૯ મંગળવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૫ શુક્રવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૬ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૯ સોમવાર
તા. ૧૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૪ ગુરૂવાર
તા. ૨૫ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૧ શુક્રવાર
તા. ૧૦ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૦ ગુરૂવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૧૨ શુક્રવાર
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા વદ - ૨ શુક્રવાર
તા. ૧૬ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ વદ - ૫ મંગળવાર
  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • દ્વારકામાં વરસાદી માહોલ- વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ : દ્ધારકા મા વરસાદી માહોલ સાથેવાદળો છવાયા છે : પવન અને વિજળી ના ચમકારા સાથે ધીમીધારે વરસાદી છાટાં પડી રહ્યા છે. access_time 3:13 pm IST

  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST