Gujarati News

Gujarati News

તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૮ બુધવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૧ સોમવાર
તા. ૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૨ બુધવાર
તા. ૨૮ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧ શનિવાર
તા. ૧૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૪ ગુરૂવાર
તા. ૨ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૨ બુધવાર
તા. ૩ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૩ મંગળવાર
તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા વદ - ૧૪ મંગળવાર
તા. ૨૬ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૩ બુધવાર
તા. ૧૮ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૭ મંગળવાર
તા. ૫ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૪ બુધવાર
તા. ૩ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૨ સોમવાર
તા. ૬ ઓગસ્ટ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ શ્રાવણ સુદ - ૪ શનિવાર
તા. ૨૯ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ ફાગણ વદ - ૬ મંગળવાર
તા. ૮ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ મહા વદ - ૧૪ મંગળવાર
  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST