Gujarati News

Gujarati News

તા. ૩૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૬ સોમવાર
તા. ૨૩ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૪ સોમવાર
તા. ૧૬ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૮ સોમવાર
તા. ૯ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – પૂનમ સોમવાર
તા. ૨ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૭ સોમવાર
તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૧ સોમવાર
તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૯ સોમવાર
તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧ સોમવાર
તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૯ સોમવાર
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૧૧ સોમવાર
તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૩ સોમવાર
તા. ૬ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૧ સોમવાર
તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૪ સોમવાર
તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૧૨ સોમવાર
તા. ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૫ સોમવાર
  • આજે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ - બરફ પડશે : ઉત્તર પંજાબમાં ભારે વરસાદ પડવા આગાહી : ચંદીગઢ - હરિયાણા - દિલ્હી - રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવા સંભવ : ગાજવીજ થવા અને બરફના કરા તથા તોફાની પવન સાથે માવઠાની સંભાવના access_time 1:06 pm IST

  • સુરતમાં જે પરિવારોને કોરેન્ટાઈન કર્યા છે તે તમામનું લોકેશન જાણવા ખાસ એપ શરૂ કરવામાં આવી : સુરત બાદ આ એપ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શરૂ કરાશે : હાલમાં ૨૦ હજાર જેટલા પરિવારો કોરેન્ટાઈન હેઠળ છે : આ એપનું નામ છે 'ડોકટર ટેકો એપ' છે : ખાનગી તબીબોએ તેમની પાસે આવતા કોરોનાના દર્દીઓને આ માહિતી એપ ઉપર આપવાની રહેશે access_time 1:07 pm IST

  • કર્ણાટકમાં 9 નવા કેસો સાથે કોરોના પોઝિટિવના 64 કેસ નોંધાયા છે access_time 12:30 am IST