Gujarati News

Gujarati News

તા. ૨૨ એપ્રિલ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ ચૈત્ર સુદ - ૧૫ શુક્રવાર
તા. ૩ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ મહા વદ - ૯ ગુરૂવાર
Showing : 2
  • ભુજ : સિંચાઈ વિભાગનાં લાંચિયા મદદનીશ ઈજનેરને ૩ વર્ષ કેદની સજા:કેનાલ મરમતનાં કામનું બિલ મંજૂર કરવા માંગ્યા હતા ૫૦ હજાર:રવેચી પિયત સહકારી મંડળી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ:એસીબીએ છટકુ ગોઠવીને આરોપીની રંગેહાથ કરી હતી ધરપકડ:ભુજનાં ત્રીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા હુકમ:કેસને સાબિત કરવા ૫ સાક્ષી અને ૩૯ દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા access_time 9:45 pm IST

  • રાજયના ૪ જીલ્લાઓમાં હાથીપગાના કુલ ૩૪૮ કેસ નોંધાયાઃ રાજયમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તીત્વમાં છેઃ રોગ અંગે સરકાર ગંભીર નથી : સુરત જીલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસ નોંધાયાઃ નવસારી જીલ્લામાં ૨૦, રાજકોટ જીલ્લામાં ૧૬ કેસ, જુનાગઢમાં જીલ્લામાં ૫ કેસ, રાજયમાં રોગચાળાની મહામારી જેવી સ્થિતીઃ સ્વાઇનફલુ, કોંગો ફીવર, મેલેરીયા જેવા રોગો વકર્યા access_time 1:08 pm IST

  • સિંગાપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર જાવેદ અશરફની ફ્રાન્સના નવા ભારતીય એમ્બેસેડર તરીકે વરણી. access_time 11:18 pm IST