Gujarati News

Gujarati News

  • ગર્ભવતી મહિલાઓને વિઝા આપવા ઉપર અમેરિકા પ્રતિબંધ મુકશે : જન્મજાત નાગરિકત્વ મળતું અટકાવવાનો હેતુવોશિંગટન, જન્મજાત નાગરિકત્વનો ફાયદો ઉઠાવવા અમેરિકાના પ્રવાસી વિઝા મેળવી રહેલી વિદેશી મહિલાઓ ઉપર હવે ટ્રમ્પ શાશને કડક નજર રાખવાનું શરૂ કર્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. આગામી દિવસોમાં ગર્ભવતી મહિલાઓને વિઝા આપવા ઉપર પ્રતિબંધ મુકવા ટ્રમ્પ શાસન વિચારી રહ્યું છે. access_time 4:19 pm IST

  • ફેબ્રુઆરી અને માર્ચમાં ગો એર કંપની તેની અનેક ફલાઈટો કામચલાઉ રદ્દ કરી રહેલ હોવાનું જાહેર કર્યુ છે : એરબસ અને પ્રાટ્ટ અને વ્હીટની કંપની દ્વારા નવા પ્લેનો અને એન્જીનોની સમયસર ડીલીવરી નહિં થતા આ પગલુ લેવાયુ છે : ઈન્ડિગોને એન્જીનો બદલવાનો પ્રશન પણ નડી રહ્યો છે જેને લીધે ફલાઈટો રદ્દ કરવી પડી છે access_time 6:35 pm IST

  • હાર્દિક પટેલને મોટી રાહત : હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરાયો : કોર્ટે 15 હજારના જમીન પર મુક્ત કર્યો : કોર્ટમાં નિયમિત હાજરી આપવી પડશે : જમીન મળતા હરીકળ પટેલને મળી રાહત access_time 7:58 pm IST