Gujarati News

Gujarati News

તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૧૨ સોમવાર
તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૫ સોમવાર
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૫ સોમવાર
તા. ૩૧ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૨ ગુરૂવાર
તા. ૨૮ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૧૪ સોમવાર
તા. ૨૪ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૧૦ ગુરૂવાર
તા. ૨૧ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૭ સોમવાર
તા. ૧૭ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૩ ગુરૂવાર
તા. ૧૪ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – અમાસ સોમવાર
તા. ૧૦ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૧૦ ગુરૂવાર
તા. ૭ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૭ સોમવાર
તા. ૩ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૩ ગુરૂવાર
  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST

  • ચીનમાં માનવ અધિકારની ઐસી કઈ તૈસી : જિનપીંગને જોકર કહેનાર રિયલ એસ્ટેટના માંધાતાને અઢાર વર્ષની જેલ સજા :ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'શી જોકર' અને શી જિનપિંગે લીધેલા કોરોના સામેના પગલાઓની આકરી ઝાટકણી કાઢનાર, ચીનના રિયલ એસ્ટેટના બાદશાહ ગણાતા રેન શીકવીઆંગને અઢાર વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા હતા. access_time 3:54 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST