Gujarati News

Gujarati News

તા. ૨૦ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૫ મંગળવાર
તા. ૧૯ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૪ સોમવાર
તા. ૧૭ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૨ શનિવાર
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૪ બુધવાર
તા. ૧૨ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૨ સોમવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૦ શનિવાર
તા. ૯ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
તા. ૮ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
તા. ૬ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૬ મંગળવાર
તા. ૫ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૫ સોમવાર
તા. ૩ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૩ શનિવાર
તા. ૨ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
તા. ૧ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – અમાસ ગુરૂવાર
તા. ૪ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૨ ગુરૂવાર
તા. ૨ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – અમાસ મંગળવાર
  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST

  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST