Gujarati News

Gujarati News

તા. ર૦ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૮ મંગળવાર
તા. 0પ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ – ૯ સોમવાર
તા. ૨૨ માર્ચ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૮ સોમવાર
તા. ૧૫ માર્ચ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૨ સોમવાર
તા. ૯ માર્ચ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા વદ - ૧૧ મંગળવાર
તા. ૧ માર્ચ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા વદ - ૨ સોમવાર
તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૪ સોમવાર
તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૧૨ સોમવાર
તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૪ સોમવાર
તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૧૨ સોમવાર
તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૫ સોમવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૩ સોમવાર
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૫ સોમવાર
તા. ૨૮ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૧૪ સોમવાર
તા. ૨૧ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૭ સોમવાર
  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • આઇપીએલમાં હરભજન ચેન્નાઇ તરફથી રમતો જોવા નહિ મળે : ભજજીએ ટવીટ કરી જાણકારી આપી કે ચેન્નાઇ સાથે મારો કરાર પૂર્ણ થઇ ગયો છે. આ ટીમ માટે રમવુ એક સુખદ અનુભવ હતો. હું એ યાદગાર પણ હમેંશા યાદ રાખીશ ચેન્નાઇ સુપર કીંગ્સનું મેનેજમેન્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર access_time 4:03 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST