Gujarati News

Gujarati News

તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ આસો વદ - ૧૨ સોમવાર
તા. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ શ્રાવણ વદ - ૧૪ બુધવાર
તા. ૧૩ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ અષાઢ સુદ - ૯ બુધવાર

બાહુબલી: access_time 10:28 am IST

તા. ૨૨ જૂન ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ જેઠ વદ - ૨ બુધવાર
Showing : 4
  • ગીર સોમનાથના તાલાલાના અંકોલવાડી ગામેથી દીપડો પાંજરે પુરાયો : ગીર સોમનાથના તાલાલાના અંકોલવાડી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે છેલ્લા ઘણા દિવસોથી નાના પશુઓના શિકાર કરી ખેડૂતોમા દહેશત ફેલાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થતા ગામ લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે access_time 7:14 pm IST

  • કડોદરા પાણીગેટ પોલીસ મથકમાં આગ લાગી કોમ્પ્યુટર રૂમમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા પોલીસ સ્ટેશનમાં પડેલા ૩૦ જેટલા વાહનો બળી ગયા : ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો access_time 5:50 pm IST

  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST